ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી ? કરાડી રાસગામ પીપરડી ચોરંદા કરાડી રાસગામ પીપરડી ચોરંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી માધોસ્વરૂપ વત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? સુશિલા મંગલા નર્મદાગૌરી લીલાવતી સુશિલા મંગલા નર્મદાગૌરી લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? ડીસા સાયલા ઊંઝા અબડાસા ડીસા સાયલા ઊંઝા અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? તેજપાળ વિમલમંત્રી વસ્તુપાળ અનુપમાદેવી તેજપાળ વિમલમંત્રી વસ્તુપાળ અનુપમાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP