ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીન્દ્ર દવેનો જન્મ ક્યાં થયો હતો ? કાલોલ ખંભારા સેડલા વાલોડ કાલોલ ખંભારા સેડલા વાલોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ હરગોવિંદ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ નંદશંકર મહેતા શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ નંદશંકર મહેતા શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શેખાદમ આબુવાલા ગની દહીંવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી ગાંધીજી રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દયારામ પ્રેમાનંદ કવિ દલપતરામ રણજિતરામ મહેતા કવિ દયારામ પ્રેમાનંદ કવિ દલપતરામ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP