ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો. દેષ્ટાંતવાચક પર્યાયવાચક શરતવાચક પરિણામવાચક દેષ્ટાંતવાચક પર્યાયવાચક શરતવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. માંદા માણસથી મગજ ખવાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસથી મગ ખાવા માંદા પડાય. માંદા માણસથી મગ જ ખવાય. માણસ માંદગીમાં મગજ ખાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસથી મગ ખાવા માંદા પડાય. માંદા માણસથી મગ જ ખવાય. માણસ માંદગીમાં મગજ ખાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "એક જ સમયમાં થઈ ગયેલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. સમયકાલીન અનુકાલીન પૂર્ણકાલીન સમકાલીન સમયકાલીન અનુકાલીન પૂર્ણકાલીન સમકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શરીરનો સુડોળ બાંધો - આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કાઠું કદ માપ કદાવર કાઠું કદ માપ કદાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાં વાંચવા ગયા છે. - કૃદંતનો પ્રકર નક્કી કરો. હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ શોધો. ઈસ્તરી શીર્ષાસન ભુલભુલામણું ભુલચુક ઈસ્તરી શીર્ષાસન ભુલભુલામણું ભુલચુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP