ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો ? કે.એમ. પાનીકર સમિતિ અશોક મહેતા સમિતિ હૃદયનાથ કુંજરુ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ કે.એમ. પાનીકર સમિતિ અશોક મહેતા સમિતિ હૃદયનાથ કુંજરુ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનો 'શાહીબાગ' બગીચો કોણે બંધાવેલ હતો ? દારા - શુકોહ મુરદબક્ષ અકબર શાહજહાં દારા - શુકોહ મુરદબક્ષ અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ? સૌરાષ્ટ્ર આસામ હૈદરાબાદ કચ્છ સૌરાષ્ટ્ર આસામ હૈદરાબાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પૂર્વ - મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો ___ નાખ્યો હતો. સોલંકીઓ ચાવડાઓ મૈત્રકો વાઘેલાઓ સોલંકીઓ ચાવડાઓ મૈત્રકો વાઘેલાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP