ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તું મારી સાથે રમવા ચાલને.’’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત રહેલું છે ? સીમાવાચક સમાવેશક આગ્રહવાચક ખાતરીવાચક સીમાવાચક સમાવેશક આગ્રહવાચક ખાતરીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સંકુલવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સાદુંવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સાદુંવાક્ય સંયુક્તવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? હળવેથી ગયા રહો તેઓ હળવેથી ગયા રહો તેઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઓળિયા એટલે ? સ્ત્રીનું એક ઘરેણું વસ્ત્રપટમાં ચિત્રાંકન કલમનો ખડિયો મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર સ્ત્રીનું એક ઘરેણું વસ્ત્રપટમાં ચિત્રાંકન કલમનો ખડિયો મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. મૈયત : મરણ પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું પોશ : ખોબો મૈયત : મરણ પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું પોશ : ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP