ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખારી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? રુદ્રમાતા લાખણકા બાલાઘોર ચીમનાબાઈ રુદ્રમાતા લાખણકા બાલાઘોર ચીમનાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ___ જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ___ જિલ્લામાં છે. મહેસાણા, ડાંગ સુરત, ડાંગ વડોદરા, દાહોદ અમદાવાદ, ડાંગ મહેસાણા, ડાંગ સુરત, ડાંગ વડોદરા, દાહોદ અમદાવાદ, ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? કચ્છ અને જામનગર વડોદરા અને ખેડા મહેસાણા અને પાલનપુર પંચમહાલ કચ્છ અને જામનગર વડોદરા અને ખેડા મહેસાણા અને પાલનપુર પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? સીદી સૈયદની જાળી - અમદાવાદ સુદામા મંદિર - જુનાગઢ રાણ કી વાવ - પાટણ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સીદી સૈયદની જાળી - અમદાવાદ સુદામા મંદિર - જુનાગઢ રાણ કી વાવ - પાટણ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપુડા અમરકંટક સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપુડા અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ? મેન્ગ્રોવ ગાંડા બાવળ રતનજ્યોત ચેરનાં વૃક્ષો મેન્ગ્રોવ ગાંડા બાવળ રતનજ્યોત ચેરનાં વૃક્ષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP