ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? સુરેશ જોષી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ સુરેશ જોષી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે ઉમાશંકર જોષી જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. પંચતંત્રની વાર્તા મારા અનુભવો શિવાજીની શૌર્યગાથા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા પંચતંત્રની વાર્તા મારા અનુભવો શિવાજીની શૌર્યગાથા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોરઠના મીરાબાઈ' તરીકે કોણ જાણીતા છે ? રમાબાઈ ગંગાસતી પાનબાઈ દાસી જીવણ રમાબાઈ ગંગાસતી પાનબાઈ દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજીવ પટેલના કાવ્યસંગ્રહનું નામ શું છે ? ગાતાં ઝરણાં ગોરજ પ્રસૂન અંગત ગાતાં ઝરણાં ગોરજ પ્રસૂન અંગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP