સંસ્થા (Organization) બૌદ્ધિક સંપત્તિ (ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીઝ) સંબંધમાં વૈશ્વિક સ્તરે કઇ સંસ્થા કાર્યરત છે ? ફિડ (FID) યુનેસ્કો (UNESCO) ઈફલા વિપ્રો (WIPRO) ફિડ (FID) યુનેસ્કો (UNESCO) ઈફલા વિપ્રો (WIPRO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) SAARCનો મુખ્ય હેતુ શું છે ? બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી પ્રદેશિક સહકાર બિન સમરેખી (Non Alignity) આપેલ પૈકી એક પણ નહીં બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી પ્રદેશિક સહકાર બિન સમરેખી (Non Alignity) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ___ નું 12મું સેશન એક્રા, ઘાનામાં 20 થી 25 એપ્રિલ, 2008 યોજાયો. સાપટા (SAPTA) નાફ્ટા (NAFTA) સાર્ક (SAARC) અંકટાડ (UNCTAD) સાપટા (SAPTA) નાફ્ટા (NAFTA) સાર્ક (SAARC) અંકટાડ (UNCTAD) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(FICCI)નું વડુમથક કયા આવેલું છે ? પુણે મુંબઈ નવી દિલ્હી કોલકાતા પુણે મુંબઈ નવી દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્ર (UN)નું વડુમથક ક્યા આવેલું છે ? લંડન ન્યુયોર્ક પેરિસ જીનીવા લંડન ન્યુયોર્ક પેરિસ જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક કયા આવેલું છે ? ન્યૂયોર્ક જીનિવા લંડન કીવ ન્યૂયોર્ક જીનિવા લંડન કીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP