પુરસ્કાર (Awards) લોકસેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર વ્યકિતને આપવામાં આવતા મેગ્સેસે ઍવોર્ડનું પુરૂ નામ જણાવો. આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2012નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? ધીરેન્દ્ર મહેતા સુનિલ કોઠારી મધુસૂદન ઢાંકી ચીમનભાઈ ત્રિવેદી ધીરેન્દ્ર મહેતા સુનિલ કોઠારી મધુસૂદન ઢાંકી ચીમનભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ? રંગમંચ લક્ષી કલા સાહિત્ય પત્રકારત્વ શાસ્ત્રીય સંગીત રંગમંચ લક્ષી કલા સાહિત્ય પત્રકારત્વ શાસ્ત્રીય સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ? યુનેસ્કો કલિંગ એવોર્ડ મેન બુકર પ્રાઈઝ આગાખાન એવોર્ડ એબેલ એવોર્ડ યુનેસ્કો કલિંગ એવોર્ડ મેન બુકર પ્રાઈઝ આગાખાન એવોર્ડ એબેલ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગીતાંજલિ ગોરા નૈવેધ ઘરેબાહિરે ગીતાંજલિ ગોરા નૈવેધ ઘરેબાહિરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP