પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડ મેળવનાર પહેલો હોકીનો ખેલાડી કોણ હતા ?
પુરસ્કાર (Awards)
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો ?
પુરસ્કાર (Awards)
પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
તાજેતરમાં યુસૈન બોલ્ટને લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવેલ છે. આ એવોર્ડ માટેનો પ્રથમ વખતનો એવોર્ડ સમારંભ કયા વર્ષમાં યોજાયો હતો ?
પુરસ્કાર (Awards)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?