કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત ભૂકંપના કયા ક્ષેત્રમાં આવે છે ? 3, 4 અને 5 1, 2 અને 4 3 અને 5 2, 3, 4 અને 5 3, 4 અને 5 1, 2 અને 4 3 અને 5 2, 3, 4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? નિયોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નિયોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'સુનામી' શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ? જાપાનીઝ કોરિયન મલેશિયન ચાઈનીઝ જાપાનીઝ કોરિયન મલેશિયન ચાઈનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે – આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'જી.એસ.ડી.એમ.એ.' નું આખું નામ શું છે ? ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? વડાપ્રધાન ગૃહ પ્રધાન મુખ્યપ્રધાન મહેસુલ પ્રધાન વડાપ્રધાન ગૃહ પ્રધાન મુખ્યપ્રધાન મહેસુલ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP