કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ નિવારણ શું છે ? લોકોને આપત્તિ સામે ભેઘ બનાવતાં મૂળભૂત કારણોને દૂર કરવા કરાયેલા પ્રયત્નો જોખમી વિસ્તારને ઓળખીને જરૂરિયાત મુજબ મજબુત પગલાં લેવા. ગરીબ સમુદાયને આર્થિક સહકાર. આપત્તિના જોખમને ઘટાડવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતાની વૃદ્ધિ. લોકોને આપત્તિ સામે ભેઘ બનાવતાં મૂળભૂત કારણોને દૂર કરવા કરાયેલા પ્રયત્નો જોખમી વિસ્તારને ઓળખીને જરૂરિયાત મુજબ મજબુત પગલાં લેવા. ગરીબ સમુદાયને આર્થિક સહકાર. આપત્તિના જોખમને ઘટાડવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતાની વૃદ્ધિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? રેક્ટર સ્કેલ મી.મી. ચો.મી. અંશ રેક્ટર સ્કેલ મી.મી. ચો.મી. અંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કઈ રાષ્ટ્રીય સંસ્થા આપિત્તના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ? સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ? જયારે જેવું આવી પડે તેવું કરવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું જયારે જેવું આવી પડે તેવું કરવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 2001ના ગુજરાતના ભૂકંપ પછી કઈ ઓથોરીટી સ્થાપવામાં આવી ? નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે ? મહેસુલ સચિવ મુખ્યમંત્રી મુખ્ય સચિવ મહેસુલ મંત્રી મહેસુલ સચિવ મુખ્યમંત્રી મુખ્ય સચિવ મહેસુલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP