કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ? ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? કાર્બન મોનોક્સાઈડ નિયોજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ નિયોજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે ? સંરક્ષણમંત્રી વડાપ્રધાન ગૃહમંત્રી રાષ્ટ્રપતિ સંરક્ષણમંત્રી વડાપ્રધાન ગૃહમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ આપેલ પૈકી એક પણ નહીં ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. સ્થળાંતર કરવું. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ આપેલ પૈકી એક પણ નહીં ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. સ્થળાંતર કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ – રાહત શું છે ? ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ બાદ અસરગ્રસ્તાને રાહત પહોંચાડવાનો લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક મેડીકલ ઓફીસર જિલ્લા કલેકટર રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક મેડીકલ ઓફીસર જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP