કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) તમારા પાડોશી પૂરના પાણીથી વિચલિત થઈ જાય તો તમે કયા પગલાં ભરશો ? પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું અગ્નિ શામક દળને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી પોલીસને ફોન કરવો. પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું અગ્નિ શામક દળને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી પોલીસને ફોન કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 2001ના ગુજરાતના ભૂકંપનું અધિકેન્દ્ર(એપીસેન્ટર) કયાં આવેલું હતું ? ઉત્તર ગુજરાતમાં અમદાવાદમાં કચ્છ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અમદાવાદમાં કચ્છ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પધ્ધતિએ કરવાનું શક્ય નથી ? ભૂકંપ અતિવૃષ્ટિ અછત વાવાઝોડું ભૂકંપ અતિવૃષ્ટિ અછત વાવાઝોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? વડાપ્રધાન મુખ્યપ્રધાન મહેસૂલ પ્રધાન ગૃહ પ્રધાન વડાપ્રધાન મુખ્યપ્રધાન મહેસૂલ પ્રધાન ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન મુખ્ય પ્રધાન વડાપ્રધાન મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન મુખ્ય પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિમાં પુનર્વસન શું છે ? સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા. લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર શાળા બનાવવી. શાળાને શૈક્ષશિક સહકાર આપવો. સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા. લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર શાળા બનાવવી. શાળાને શૈક્ષશિક સહકાર આપવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP