કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) એ કઈ શાળામાં થયેલી આગની સૌથી મોટી ત્રાસદી હતી કે જેના પછી શાળાઓને આગની સામે સુરક્ષિત રાખવા ઓથોરિટી સક્રિય થઈ હતી ? 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપનો આંચકો આવે-ધ્રુજારી અનુભવો તે સમયે તમારા આંગણાની પરસાળમાં સૂતા હોય તો બચવા માટે તાત્કાલિક શું કરશો ? ઝાડ ઉપર ચઢી જઈશ દોડીને ઘરમાં સંતાઈ જઈશ દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ ઓઢીને સૂઈ જઈશ ઝાડ ઉપર ચઢી જઈશ દોડીને ઘરમાં સંતાઈ જઈશ દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ ઓઢીને સૂઈ જઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ? સરપંચ મામલતદાર તલાટી તાલુકા વિકાસ અધિકારી સરપંચ મામલતદાર તલાટી તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ? આરોગ્ય ખાતુ હવામાન ખાતુ માર્ગ અને મકાન ખાતુ પોલીસ ખાતુ આરોગ્ય ખાતુ હવામાન ખાતુ માર્ગ અને મકાન ખાતુ પોલીસ ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (Prima Facie Evidence) કોને કહેવામાં આવે છે ? આપેલ તમામ તબીબી પ્રમાણપત્રને પંચનામાને સાક્ષીની જુબાનીને આપેલ તમામ તબીબી પ્રમાણપત્રને પંચનામાને સાક્ષીની જુબાનીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ આપેલ પૈકી એક પણ નહીં સ્થળાંતર કરવું. ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ આપેલ પૈકી એક પણ નહીં સ્થળાંતર કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP