કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સતા (ઓથોરીટી) કોની છે ? નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ) દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ) દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'વીજળીનું જોડાણ બંધ કરી દો' - આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? આગ, ભૂકંપ અને શહેરી પૂર ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ શોર્ટ સર્કિટ અને આગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ? સીવીલ હોસ્પિટલ ફાયર બ્રિગેડ પોલીસ કંટ્રોલરૂમ એન.ડી.આર.એફ સીવીલ હોસ્પિટલ ફાયર બ્રિગેડ પોલીસ કંટ્રોલરૂમ એન.ડી.આર.એફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિમાં પુનર્વસન શું છે ? શાળા બનાવવી. શાળાને શૈક્ષશિક સહકાર આપવો. લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા. શાળા બનાવવી. શાળાને શૈક્ષશિક સહકાર આપવો. લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ – રાહત શું છે ? બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP