કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'શાળા સલામતી કાર્યક્રમ' માં વિધાર્થીઓને આપતી સામે બચાવને લગતી તાલીમ માટે સૌથી અસરકારક બાબત કઈ જણાય છે ? પ્રાર્થના મોકડ્રીલ અંગકસરત મનોરંજન પ્રવૃતિ પ્રાર્થના મોકડ્રીલ અંગકસરત મનોરંજન પ્રવૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિના પ્રકારો છે – અકસ્માતો, કુદરતી અને જળ પ્રદૂષણ કુદરતી, સ્વાસ્થ્ય સંબંધી અને પર્યાવરણલક્ષી કુદરતી, રાજકીય અને પર્યાવરણલક્ષી કુદરતી, માનવસર્જિત અને હવામાનલક્ષી અકસ્માતો, કુદરતી અને જળ પ્રદૂષણ કુદરતી, સ્વાસ્થ્ય સંબંધી અને પર્યાવરણલક્ષી કુદરતી, રાજકીય અને પર્યાવરણલક્ષી કુદરતી, માનવસર્જિત અને હવામાનલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) સુનામી (Tsunami) ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે ? COPS DART NOAA PMEL COPS DART NOAA PMEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) તમારા પાડોશી પૂરના પાણીથી વિચલિત થઈ જાય તો તમે કયા પગલાં ભરશો ? પોલીસને ફોન કરવો. અગ્નિ શામક દળને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું પોલીસને ફોન કરવો. અગ્નિ શામક દળને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? નિયોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નિયોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતના સમુદ્રમાં આ વર્ષે સુનામી આવી હતી – 2010 2004 2005 2002 2010 2004 2005 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP