ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ? સુરત વલસાડ ડાંગ ભરૂચ સુરત વલસાડ ડાંગ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? હાથમતી - હિંમતનગર મચ્છુ - વાંકાનેર પૂર્ણા - નવસારી તાપી - વડોદરા હાથમતી - હિંમતનગર મચ્છુ - વાંકાનેર પૂર્ણા - નવસારી તાપી - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ? દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા ગીર સોમનાથ - વેરાવળ મહીસાગર - હિંમતનગર તાપી - વ્યારા દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા ગીર સોમનાથ - વેરાવળ મહીસાગર - હિંમતનગર તાપી - વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ? ખંભાતનો અખાત મુનારનો અખાત ચિલ્કા સરોવર કેરલા ખાતેના બૅક વોટર ખંભાતનો અખાત મુનારનો અખાત ચિલ્કા સરોવર કેરલા ખાતેના બૅક વોટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આરસપહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે સાબરકાંઠા બનાસકાંઠા ખેડા વલસાડ સાબરકાંઠા બનાસકાંઠા ખેડા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જામનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP