કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પધ્ધતિએ કરવાનું શક્ય નથી ? વાવાઝોડું ભૂકંપ અછત અતિવૃષ્ટિ વાવાઝોડું ભૂકંપ અછત અતિવૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભેઘતા શું છે ? તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો ? મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ઓરિસ્સા મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ? માર્ગ અને મકાન ખાતુ આરોગ્ય ખાતુ હવામાન ખાતુ પોલીસ ખાતુ માર્ગ અને મકાન ખાતુ આરોગ્ય ખાતુ હવામાન ખાતુ પોલીસ ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (Prima Facie Evidence) કોને કહેવામાં આવે છે ? તબીબી પ્રમાણપત્રને સાક્ષીની જુબાનીને પંચનામાને આપેલ તમામ તબીબી પ્રમાણપત્રને સાક્ષીની જુબાનીને પંચનામાને આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ નિવારણ શું છે ? ગરીબ સમુદાયને આર્થિક સહકાર. જોખમી વિસ્તારને ઓળખીને જરૂરિયાત મુજબ મજબુત પગલાં લેવા. લોકોને આપત્તિ સામે ભેઘ બનાવતાં મૂળભૂત કારણોને દૂર કરવા કરાયેલા પ્રયત્નો આપત્તિના જોખમને ઘટાડવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતાની વૃદ્ધિ. ગરીબ સમુદાયને આર્થિક સહકાર. જોખમી વિસ્તારને ઓળખીને જરૂરિયાત મુજબ મજબુત પગલાં લેવા. લોકોને આપત્તિ સામે ભેઘ બનાવતાં મૂળભૂત કારણોને દૂર કરવા કરાયેલા પ્રયત્નો આપત્તિના જોખમને ઘટાડવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતાની વૃદ્ધિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP