કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. સ્થળાંતર કરવું. ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. આપેલ પૈકી કોઈ નહીં ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. સ્થળાંતર કરવું. ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપની નોંધ માટે યંત્ર અને તીવ્રતાના એકમની સાચી જોડ પસંદ કરો. સિસ્મોગ્રાફ અને જીયોબાર સિસ્મોગ્રાફ અને મીટર મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને જીયોબાર સિસ્મોગ્રાફ અને મીટર મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મુખ્યપ્રધાન મહેસૂલ પ્રધાન ગૃહ પ્રધાન વડાપ્રધાન મુખ્યપ્રધાન મહેસૂલ પ્રધાન ગૃહ પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ? પોલીસ ખાતુ આરોગ્ય ખાતુ માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ પોલીસ ખાતુ આરોગ્ય ખાતુ માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મહેસુલ પ્રધાન મુખ્ય પ્રધાન વડાપ્રધાન ગૃહ પ્રધાન મહેસુલ પ્રધાન મુખ્ય પ્રધાન વડાપ્રધાન ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી ? વિંધ્ય સહ્યાદ્રી અરવલ્લી હિમાલયન વિંધ્ય સહ્યાદ્રી અરવલ્લી હિમાલયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP