કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 22 થી 28 મે દરમિયાન જીનીવામાં 'વિશ્વ સ્વાસ્થ્ય સભા' અથવા ‘વર્લ્ડ હેલ્થ એસેમ્બલ'નું કેટલામું સત્ર યોજાયુ હતું ? 75 મુ 72 મુ 77 મુ 73 મુ 75 મુ 72 મુ 77 મુ 73 મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 મે 29 મે 12 મે 5 મે 21 મે 29 મે 12 મે 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ માટે સમજૂતી કરી ? જર્મની જાપાન USA ઓસ્ટ્રેલિયા જર્મની જાપાન USA ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ’ અથવા તો ‘માઉન્ટ એવરેસ્ટ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 6 મે 16 મે 29 મે 24 મે 6 મે 16 મે 29 મે 24 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ ‘ભારત ડ્રોન મહોત્સવ 2022'નું ઉદ્ઘાટન કર્યુ હતું ? નવી દિલ્હી લખનૌ ચેન્નાઈ અમદાવાદ નવી દિલ્હી લખનૌ ચેન્નાઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ કાચબા દિવસ (World Turtle Day) ક્યારે મનાવાય છે ? 23 મે 27 મે 30 મે 25 મે 23 મે 27 મે 30 મે 25 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP