કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય વાયુસેના કયા દેશમાં આયોજિત થનારા બહુરાષ્ટ્રીય અય્યાસ ‘કોબરા વોરિયર 22'માં ભાગ લેશે ? જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં વર્લ્ડ ગેમ્સ એથ્લીટ ઓફ ધ યર 2021 પુરસ્કાર વિજેતા પી.આર.શ્રીજેશ કઈ રમત સાથે સાથે સંકળાયેલા છે ? ક્રિકેટ હૉકી ફૂટબોલ બેડમિન્ટન ક્રિકેટ હૉકી ફૂટબોલ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23 અંગે સાચો વિકલ્પ પસંદ કરો. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને બીજું ડિજિટલ બજેટ રજૂ કર્યું મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ અમૃતકાળનું બજેટ આપેલ તમામ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને બીજું ડિજિટલ બજેટ રજૂ કર્યું મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ અમૃતકાળનું બજેટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. આપેલ બંને તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પાવરથોન-2022નો શુભારંભ કર્યો ? નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વિદ્યુત મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વિદ્યુત મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં કુલ કેટલા કરોડનો બજેટ અંદાજ છે ? રૂ.50,44,909 કરોડ રૂ.39,44,909 કરોડ રૂ.61,44,909 કરોડ રૂ.39,50,101 કરોડ રૂ.50,44,909 કરોડ રૂ.39,44,909 કરોડ રૂ.61,44,909 કરોડ રૂ.39,50,101 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP