કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઓસ્ટ્રેલિયા અને ભારતના સૈન્ય વચ્ચેનો ઓસ્ટ્રા હિન્દુ 22 અભ્યાસનું આયોજન ક્યા કરાયું હતું ?

પ.બંગાળ
ઓડિશા
ઉત્તરાખંડ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ (World Science day for Peace and Development) ક્યારે મનાવાય છે ?

8 નવેમ્બર
7 નવેમ્બર
10 નવેમ્બર
9 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્યા શહેરમાં Geosmart India 2022 શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું ?

બેંગલુરુ
નવી દિલ્હી
હૈદરાબાદ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ?

વર્ષ 1986
વર્ષ 1999
વર્ષ 1985
વર્ષ 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP