કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કઈ રાષ્ટ્રીય સંસ્થા આપિત્તના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ? સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નિયોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નિયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? લેન્ડ ફોલ મોન્સ્ટર ફોલ ઓસન ફોલ અર્થ ફોલ લેન્ડ ફોલ મોન્સ્ટર ફોલ ઓસન ફોલ અર્થ ફોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જીવન રક્ષક જેકેટ (Life saving jacket) કઈ સ્થિતિમાં જીવન બચાવવા માટે ઉપયોગી સાધન છે ? પૂર ભૂસ્ખલન ભૂકંપ આગ પૂર ભૂસ્ખલન ભૂકંપ આગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? વડાપ્રધાન ગૃહ પ્રધાન મહેસુલ પ્રધાન મુખ્ય પ્રધાન વડાપ્રધાન ગૃહ પ્રધાન મહેસુલ પ્રધાન મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP