કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચે દર્શાવેલ પૈકીની કઈ આપત્તિને 'ધીમી ગતિએ/ મંદગતિથી' આવતી આપત્તિ કહેવાય છે ? દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું પૂર દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે છે તેને શું કહેવામાં આવે છે ? ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ લૅન્ડફોલ અર્થ ફૉલ ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ લૅન્ડફોલ અર્થ ફૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે – અર્થકવેક પોઈન્ટ સાઈઝીમિક સેન્ટર એપીસેન્ટર (અધિકેન્દ્ર) કોસ્મિક સેન્ટર અર્થકવેક પોઈન્ટ સાઈઝીમિક સેન્ટર એપીસેન્ટર (અધિકેન્દ્ર) કોસ્મિક સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે – સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મુખ્ય પ્રધાન વડાપ્રધાન ગૃહ પ્રધાન મહેસુલ પ્રધાન મુખ્ય પ્રધાન વડાપ્રધાન ગૃહ પ્રધાન મહેસુલ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP