ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ઈફફો" નું આખું નામ શું છે ? ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? ત્રીજો ચોથો પ્રથમ બીજો ત્રીજો ચોથો પ્રથમ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ? આઈ. આર.- 8 ટાઈચુંગ નેટિવ -1 આમાંથી કોઈ નહીં આપેલ બંને આઈ. આર.- 8 ટાઈચુંગ નેટિવ -1 આમાંથી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? ભાદર સરસ્વતી શેઢી નર્મદા ભાદર સરસ્વતી શેઢી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? પ્રથમ બીજો ચોથો પાંચમો પ્રથમ બીજો ચોથો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? મહી સરસ્વતી બનાસ રૂપેણ મહી સરસ્વતી બનાસ રૂપેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP