ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એન.ડી.ડી.બી. નું વડું મથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ મુંબઈ આણંદ ન્યુ દિલ્હી બેંગલુરુ મુંબઈ આણંદ ન્યુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 2000 KM 1200 KM 1600 KM 800 KM 2000 KM 1200 KM 1600 KM 800 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા આણંદ તાપી પાટણ મહેસાણા આણંદ તાપી પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ? 99 95 96 99.9 99 95 96 99.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? બટાકા કોબીજ મરચી ડુંગળી બટાકા કોબીજ મરચી ડુંગળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? મેશ્વો બનાસ હાથમતી મહી મેશ્વો બનાસ હાથમતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP