કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેચિફુ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ? બિહાર ઉત્તરાખંડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ બિહાર ઉત્તરાખંડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ? અમેરિકા શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ અમેરિકા શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2022 2024 2026 2030 2022 2024 2026 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુના ટ્રોજન લઘુગ્રહોનો અભ્યાસ કરવા માટે પહેલું અવકાશયાન ‘લુસી’ લોન્ચ કર્યું ? SpaceX ISRO NASA ESA SpaceX ISRO NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ? તાતા સન્સ સિંગાપુર એરલાઈન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સ્પાઈસ ઝેટ તાતા સન્સ સિંગાપુર એરલાઈન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સ્પાઈસ ઝેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા સુરંગ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? અરુણાચલ પ્રદેશ લદાખ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ લદાખ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP