ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? વીરની વિદાય બાપાની પીંપર બાપાનો કાગળ વિરાટનો હિંડોળો વીરની વિદાય બાપાની પીંપર બાપાનો કાગળ વિરાટનો હિંડોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. તેજરેખા ગોરસ ઈંધણ અનિમેષ તેજરેખા ગોરસ ઈંધણ અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? સુરેશ જોષી ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા ઉમાશંકર જોષી સુરેશ જોષી ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? હરીન્દ્ર દવે નિરંજન ભગત રમણલાલ સોની સુરેશ દલાલ હરીન્દ્ર દવે નિરંજન ભગત રમણલાલ સોની સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP