ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? ભાલણ પ્રેમાનંદ અખો નાકર ભાલણ પ્રેમાનંદ અખો નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી સારસી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી સારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? કવિતા નવલકથા નિબંધ હાસ્યલેખન કવિતા નવલકથા નિબંધ હાસ્યલેખન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? ઘેરૈયા ઘણ ઉઠાવ એક આગિયાને મૃગ તૃષ્ણા ઘેરૈયા ઘણ ઉઠાવ એક આગિયાને મૃગ તૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ? વેણીનાં ફૂલ સિંધુડો રવિપ્રવીણા યુગવંદના વેણીનાં ફૂલ સિંધુડો રવિપ્રવીણા યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. પુનર્વસુ દ્વિરેફ ઘાયલ મરીઝ પુનર્વસુ દ્વિરેફ ઘાયલ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP