ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ? સુરત નડિયાદ અમદાવાદ રાજકોટ સુરત નડિયાદ અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા પ્રમોદકુમાર ચેટર્જી રાજા રવિ વર્મા નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા પ્રમોદકુમાર ચેટર્જી રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ ? ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી જયમલ્લ પરમાર જોરાવરસિંહ્ જાદવ ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી જયમલ્લ પરમાર જોરાવરસિંહ્ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? નારાયણ સુર્વે કૈલાસ બાજપેયી શાંતિ શાહ પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે કૈલાસ બાજપેયી શાંતિ શાહ પીરઝાદા અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ મીરાંબાઈ ગંગાસતી ગવરીબાઈ દિવાળીબાઈ મીરાંબાઈ ગંગાસતી ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર પદની રચના કોણે કરી છે ? ધીરો ભગત દાસી જીવણ ભોજા ભગત શામ ધીરો ભગત દાસી જીવણ ભોજા ભગત શામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP