ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? માનવીની ભવાઇ વળામણાં મળેલા જીવ કરણઘેલો માનવીની ભવાઇ વળામણાં મળેલા જીવ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ દલપતરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? જયંત ખત્રી સુરેશ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંતિ દલાલ જયંત ખત્રી સુરેશ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. ડભોઈ વઢવાણ શિનોઈ સુરત ડભોઈ વઢવાણ શિનોઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2010 2005 2008 2000 2010 2005 2008 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? પાનબાઈ મીરાંબાઈ કલાપી અવિનાશ વ્યાસ પાનબાઈ મીરાંબાઈ કલાપી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP