ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હાય હાય ! કોઈકે મારુ સ્કૂટર પડી નાખ્યું’ - રેખાંકિત પદને શું કહેવાય ? કેવળપ્રયોગી ક્રિયાતિપત્યર્થ હાવભાવ નામયોગી કેવળપ્રયોગી ક્રિયાતિપત્યર્થ હાવભાવ નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાક્ય ઓળખી બતાવો. મને બોલવું ગમતું નથી જેવું કરશો તેવું પામશો પેલું મારું ગામ છે. કોણ પડ્યું ? મને બોલવું ગમતું નથી જેવું કરશો તેવું પામશો પેલું મારું ગામ છે. કોણ પડ્યું ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રસતરબોળ’: સમાસ ઓળખાવો. તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી' સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ યે સિંધુના સમો - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક અનન્વય સ્વભાવોક્તિ રૂપક વ્યતિરેક અનન્વય સ્વભાવોક્તિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંદુક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી-પલીતો. રાશ ખૂંતા જામગીરી કહાર રાશ ખૂંતા જામગીરી કહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP