ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ચંપક શાળામાં રહ્યો.’ - વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. ચંપકથી રડાઈ ગયું. ચંપક શાળામાં રહે છે. ચંપકથી શાળામાં રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાતું હતું. ચંપકથી રડાઈ ગયું. ચંપક શાળામાં રહે છે. ચંપકથી શાળામાં રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાતું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. દોહરો મનહર ચોપાઈ અનુષ્ટુપ દોહરો મનહર ચોપાઈ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સર્જી, તો કાં સર્જી તાત! માનવના મનમાં મધરાત.' -પંક્તિમાં રહેલ છંદ ઓળખો. દોહરો હરિગીત ચોપાઈ શાર્દૂલવિક્રીડિત દોહરો હરિગીત ચોપાઈ શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત' બાલ્કની વંડી ઓસરી પોળ બાલ્કની વંડી ઓસરી પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP