ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. આકાંશા સવારે પડશે. આકાંશા સવારે પડી ગઈ. આકાંશાને પડવું હતું. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડશે. આકાંશા સવારે પડી ગઈ. આકાંશાને પડવું હતું. કર્મણિ વાક્ય ન બને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? નિપાત સંજ્ઞા નામયોગી અનુગ નિપાત સંજ્ઞા નામયોગી અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલામાં મને રસ પડે છે, તને ? - કયો શબ્દ સર્વનામ ઉપરાંત દર્શક છે ? પેલા(માં) તને મને રસ પેલા(માં) તને મને રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો. ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) હૃદયૈકય : હૃદય + એક્ય વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) હૃદયૈકય : હૃદય + એક્ય વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક અનૂત્તર : અનુ + ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તેને બધાં દાખલા ગણવા પડશે તેણે દાખલા ગણાવડાવ્યા તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તેણે દાખલા ગણાવડાવ્યા તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? બાવાઓએ ફરતે પ્રદક્ષિણા પાવાગઢની બાવાઓએ ફરતે પ્રદક્ષિણા પાવાગઢની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP