ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1935 1953 1949 1940 1935 1953 1949 1940 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? 14 10 7 15 14 10 7 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) એશિયાનું પ્રથમ શેરબજાર ____ છે. શાંઘાઈ શેરબજાર મુંબઈ શેરબજાર ટોક્યો શેરબજાર નેશનલ શેરબજાર શાંઘાઈ શેરબજાર મુંબઈ શેરબજાર ટોક્યો શેરબજાર નેશનલ શેરબજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1951 1948 1952 1949 1951 1948 1952 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ? સમૂળીક્રાંતિ વિત્તક્રાંતિ અર્થક્રાંતિ ક્રાંતિ સમૂળીક્રાંતિ વિત્તક્રાંતિ અર્થક્રાંતિ ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ? વૈધનાથ સમિતિ નરસિંહમ સમિતિ એ.ડી. ગોરવાલા સમિતિ એમ. એલ. દાંતવાલા સમિતિ વૈધનાથ સમિતિ નરસિંહમ સમિતિ એ.ડી. ગોરવાલા સમિતિ એમ. એલ. દાંતવાલા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP