ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? રીકટર સ્કેલ મિમી. ચોમી. અંશ રીકટર સ્કેલ મિમી. ચોમી. અંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ ? રૂ. 500 કરોડ રૂ. 700 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 500 કરોડ રૂ. 700 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડિટ કાર્ડ" Kisan Credit Card આપતી નથી ? સહકારી બેંકો વાણિજ્ય બેંકો નાબાર્ડ ગ્રામીણ બેંકો સહકારી બેંકો વાણિજ્ય બેંકો નાબાર્ડ ગ્રામીણ બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત વિશ્વવ્યાપાર સંસ્થા (World Trade organization)નું સભ્ય કયા વર્ષમાં બન્યું ? ઈ.સ. 1993 ઈ.સ. 1991 ઈ.સ. 1990 ઈ.સ. 1995 ઈ.સ. 1993 ઈ.સ. 1991 ઈ.સ. 1990 ઈ.સ. 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? રિકરિંગ ખાતુ સેવીંગ્સ ખાતુ કરન્ટ ખાતુ બાંધી મુદત ખાતુ રિકરિંગ ખાતુ સેવીંગ્સ ખાતુ કરન્ટ ખાતુ બાંધી મુદત ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મૂલ્ય આધારિત કર (Value added Tax(VAT))ની પદ્ધતિ સૌપ્રથમ કયા દેશમાં દાખલ કરવામાં આવી હતી ? ઇટાલી જર્મની ભારત ફ્રાંસ ઇટાલી જર્મની ભારત ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP