ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. CRR કેશ રિઝર્વ રેશિયો રેપોરેટ SLR રિવર્સ રેપોરેટ CRR કેશ રિઝર્વ રેશિયો રેપોરેટ SLR રિવર્સ રેપોરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાંકીય હવાલા ટ્રાન્સફર રોકવા માટે અમલમાં છે તે કાયદાનું નામ. PCA COFEPASA FEMA FERA PCA COFEPASA FEMA FERA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગરીબી રેખા લોકોને કેટલા જૂથમાં વહેંચે છે ? ચાર બે આપેલ પૈકી એક પણ નહીં ત્રણ ચાર બે આપેલ પૈકી એક પણ નહીં ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડ ખોટી છે ? યુરોનેસ્ટ-પેરિસ-CAC 40 ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50 યુરોનેસ્ટ-પેરિસ-CAC 40 ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતે પહેલો માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડ્યો ? એપ્રિલ 2000 એપ્રિલ 2002 એપ્રિલ 2003 એપ્રિલ 2001 એપ્રિલ 2000 એપ્રિલ 2002 એપ્રિલ 2003 એપ્રિલ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP