ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નાણાં મંત્રી પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નાણાં મંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે. રેપો રેટ આપેલ પૈકી એક પણ નહીં કોલ મની રેટ રિવર્સ રેપો રેટ રેપો રેટ આપેલ પૈકી એક પણ નહીં કોલ મની રેટ રિવર્સ રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ? ભારતની વિશાળ સંપત્તિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કુદરતી સંશાધનો ભારતની વિશાળ સંપત્તિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કુદરતી સંશાધનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વેટ કયા ટેક્સના સ્થાને લાગુ કરાયો છે ? વેચાણવેરો ઍક્સાઇઝ ડ્યૂટી આવકવેરો કેન્દ્રીય વેચાણવેરો વેચાણવેરો ઍક્સાઇઝ ડ્યૂટી આવકવેરો કેન્દ્રીય વેચાણવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ? અસરકારક મહેસૂલી ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ અસરકારક મહેસૂલી ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP