ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. કેઈન્સ મહાલનોબિસ અમર્ત્ય સેન એડમ સ્મિથ કેઈન્સ મહાલનોબિસ અમર્ત્ય સેન એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા ખાસ પ્રકારના ધિરાણ કરવા માટે સ્થાપવામાં આવેલ નથી ? IFCI NABARD ICICI NHB IFCI NABARD ICICI NHB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1860 1863 1861 1862 1860 1863 1861 1862 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી જી.એસ.ટી (GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ? ઓરિસ્સા ગુજરાત તેલંગાના અસમ ઓરિસ્સા ગુજરાત તેલંગાના અસમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડોલેક્ષ - DOLLEX શું છે ? ભારતનું એક સ્ટોક એક્સચેન્જ યુ.એસ.એ. ના નાણા બજારનો એક સૂચકાંક યુ.એસ.એ. નું એક સ્ટોક એક્સચેન્જ ભારતના નાણાબજારનો એક સૂચકાંક ભારતનું એક સ્ટોક એક્સચેન્જ યુ.એસ.એ. ના નાણા બજારનો એક સૂચકાંક યુ.એસ.એ. નું એક સ્ટોક એક્સચેન્જ ભારતના નાણાબજારનો એક સૂચકાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારી વિત્તને શું કહેવાય છે ? રાષ્ટ્રીય વિત્ત ખાનગી વિત્ત જાહેર વિત્ત આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિત્ત ખાનગી વિત્ત જાહેર વિત્ત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP