ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1963થી ઈ.સ. 1970થી ઈ.સ. 1986થી ઈ.સ. 1992થી ઈ.સ. 1963થી ઈ.સ. 1970થી ઈ.સ. 1986થી ઈ.સ. 1992થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ECSનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે ? રાજસ્થાન ગુજરાત પંજાબ કેરળ રાજસ્થાન ગુજરાત પંજાબ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1862 1861 1860 1863 1862 1861 1860 1863 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બ્રિકસબેંકના પ્રથમ વડા કયા દેશના છે ? ભારત ચીન બ્રાઝિલ રશિયા ભારત ચીન બ્રાઝિલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી ? કેલકર સમિતિ ચેલૈયાહ સમિતિ શોમે સમિતિ તેંદુલકર સમિતિ કેલકર સમિતિ ચેલૈયાહ સમિતિ શોમે સમિતિ તેંદુલકર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP