ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ? સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુજરાત રાજકોષીય જવાબદારી ધારો કધારે ઘડાયો ? 2010 2001 2003 2005 2010 2001 2003 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ કયારથી કરવામાં આવ્યો ? 1996 થી 1991 થી 1982 થી 2001 થી 1996 થી 1991 થી 1982 થી 2001 થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે ? NNP NDP GDP GNP NNP NDP GDP GNP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ? આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો જમીન સુધારણા સમાજવાદી સમાજરચના આર્થિક સુધારાઓ આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો જમીન સુધારણા સમાજવાદી સમાજરચના આર્થિક સુધારાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? રિકરિંગ ખાતુ કરન્ટ ખાતુ બાંધી મુદત ખાતુ સેવીંગ્સ ખાતુ રિકરિંગ ખાતુ કરન્ટ ખાતુ બાંધી મુદત ખાતુ સેવીંગ્સ ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP