ટકાવારી (Percentage) 222 ના 22% ના 2% કેટલા થશે ? 9898 0.9768 48.84 0.2442 9898 0.9768 48.84 0.2442 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 222×22/100×2/100 = 0.9768
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે ? 1440 2400 14400 9600 1440 2400 14400 9600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કુલ - જીતનાર = હારનાર 100% - 60% = 40% 24000 × 40/100 = 9600 સમજણ કુલ મત 24000 છે. તો હારનારને 24000 ના 40% મત મળે
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો. 55,000 80,000 1,10,000 1,00,000 55,000 80,000 1,10,000 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 રૂ. છે અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂ. છે. જો બધાં જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂ. હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો. પુરુષો 80% અને સ્ત્રીઓ 20% પુરુષો 30% અને સ્ત્રીઓ 70% એક પણ નહીં પુરુષો 70% અને સ્ત્રીઓ 30% પુરુષો 80% અને સ્ત્રીઓ 20% પુરુષો 30% અને સ્ત્રીઓ 70% એક પણ નહીં પુરુષો 70% અને સ્ત્રીઓ 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40 ટકાના 30 ટકા બરાબર છે ? 280ના 80 ટકાના 15 ટકા 280ના 40 ટકાના 60 ટકા 280ના 40 ટકાના 30 ટકા એકપણ નહિ 280ના 80 ટકાના 15 ટકા 280ના 40 ટકાના 60 ટકા 280ના 40 ટકાના 30 ટકા એકપણ નહિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 560 × 40/100 × 30/100 = 67.2 વિકલ્પ (A) 280 x 40/100 × 30/100 = 33.6 વિકલ્પ (B) 280 × 40/100 × 60/100 = 67.2 આમ વિકલ્પ (B) સાચો છે.
ટકાવારી (Percentage) કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ ? 400 300 100 200 400 300 100 200 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે સંખ્યા x છે.x × 60/100 - 60 = 60 x × 60/100 = 60 +60 x × 60/100 = 120 x = (120×100)/60 x = 200