Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
2000 રૂ. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂ.500 ની નવી નોટ પાછળ કોની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે ?

બળદ સાથેનો ખેડૂત
હિમાલય
લાલ કિલ્લો
સંસદ ભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નાણાપંચ
ભારત સરકારનું નાણા મંત્રાલય
અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP