• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ?

6%
10%
12%
8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ?

શૂન્ય
સપ્રમાણ
ઘન
વ્યસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બજારનો રાજા કોણ છે ?

વિક્રેતા
ઉત્પાદક
વેપારી
ગ્રાહક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સહકારી બેંકો RBI ના નિયમન હેઠળ કયારે આવી ?

2002
1991
1966
1937

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારત વિશ્વવ્યાપાર સંસ્થા (World Trade organization)નું સભ્ય કયા વર્ષમાં બન્યું ?

ઈ.સ. 1993
ઈ.સ. 1990
ઈ.સ. 1995
ઈ.સ. 1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ફુગાવા દરમિયાન બેન્ક રેટ ___ જોઈએ.

વધવો
ઘટવો
એક પણ નહીં
સ્થિર રહેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ટકાવારી (Percentage) Talati Practice MCQ Part - 9 કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નળ અને ટાંકી (Cistern) Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US