ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ? કૃષિની આવક વાહનભથ્થું જીવન વીમા પોલિસી વચગાળાની રાહત કૃષિની આવક વાહનભથ્થું જીવન વીમા પોલિસી વચગાળાની રાહત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે ? પંજાબ કેરળ ગુજરાત રાજસ્થાન પંજાબ કેરળ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ? 1947 1934 1949 1937 1947 1934 1949 1937 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ? 1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 2. મુડીઝ 3. ફીચ ગ્રુપ 4. કેર રેટિંગ 4,1 અને 3 4,1 અને 2 1,2 અને 3 2,3 અને 4 4,1 અને 3 4,1 અને 2 1,2 અને 3 2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો કયારે ઘડાયો ? 1992 1999 1995 2000 1992 1999 1995 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારના જાહેર સાહસો માટે "મહારત્ન' યોજના કયારથી દાખલ કરવામાં આવી ? 2012-13 2008-09 2010-11 2014-15 2012-13 2008-09 2010-11 2014-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP