ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બજારનો રાજા કોણ છે ? ગ્રાહક વિક્રેતા વેપારી ઉત્પાદક ગ્રાહક વિક્રેતા વેપારી ઉત્પાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ? દેશમાંથી આયાત/ નિકાસ થાય છે. દેશમાંથી માત્ર નિકાસ થાય છે. દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. દેશમાંથી માત્ર આયાત થાય છે. દેશમાંથી આયાત/ નિકાસ થાય છે. દેશમાંથી માત્ર નિકાસ થાય છે. દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. દેશમાંથી માત્ર આયાત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝવ બેંકે કયા વર્ષથી સહકારી બેન્કોના ધિરાણ અને થાપણ પરના વ્યાજના દરોને અમુક શરતોને આધિન અંકુશ મુકત કર્યા હતા ? 1997 1995 1996 1994 1997 1995 1996 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? ચૌધરી ચરણસિંહ અટલ બિહારી વાજપેયી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ અટલ બિહારી વાજપેયી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ? પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં દર બે વર્ષે પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં પ્રત્યેક વર્ષે પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં દર બે વર્ષે પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં પ્રત્યેક વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? કૌટિલ્ય કેઈન્સ ગાંધીજી પંડિત દિનદયાળ કૌટિલ્ય કેઈન્સ ગાંધીજી પંડિત દિનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP