ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ?
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ?
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ?
ભારતમાં ત્રણ સૂર્યમંદિર છે, જેમાં પહેલા ઉડીશાનું કોણાર્ક મંદિર, બીજું જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજું મહેસાણા જિલ્લાના ધર્મારણ્ય ક્ષેત્રમાં પુષ્પાવતી કાંઠે આવેલ મોઢેરાનું સૂર્યમંદિર.