ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? આરી ભરત મહાજન ભરત કાઠી ભરત કણબી ભરત આરી ભરત મહાજન ભરત કાઠી ભરત કણબી ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? નર્મદા સાબરમતી મહી તાપી નર્મદા સાબરમતી મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1982 1986 1994 1992 1982 1986 1994 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP