ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ? કર્મ અપાદાન કરણ કર્તા કર્મ અપાદાન કરણ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નિરર્થક પ્રયત્ન કરવો એવો અર્થ દર્શાવતો નથી ? ધૂમાડાના બાયકા ભરવા પાણીમાં લીટા કરવા ફીફા ખાંડવા રજનું ગજ કરવું ધૂમાડાના બાયકા ભરવા પાણીમાં લીટા કરવા ફીફા ખાંડવા રજનું ગજ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? મ્યુનિસિપાલીટિ મ્યુનિસિપાલિટી મ્યુનીસીપાલીટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલીટિ મ્યુનિસિપાલિટી મ્યુનીસીપાલીટી મ્યૂનીસીપાલીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હરતાલ’: શબ્દમાં કયો સમાસ છે ? અવ્યયીભાવ તત્પુરુષ દ્વિગુ કર્મધારય અવ્યયીભાવ તત્પુરુષ દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. પ્રમાણે પણ ટ્રેન નથી પ્રમાણે પણ ટ્રેન નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો. નથી પાંચમાં ચૂપચાપ કહ્યાગરો નથી પાંચમાં ચૂપચાપ કહ્યાગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP